સમાચાર ઊડતી નજરે
સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહયું છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. .            કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપૂર્ણ સજજ છે.- મુખ્યમંત્રી વિજય રૂપાણી            કેવડીયામાં થનારી કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરાશે.- ઓમ બિરલા            નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે.- IFFCOના મેનેજીંગ ડાયરેકટર           

Oct 26, 2020
1:51PM

ગઈકાલે છતીસગઢમાં બસ્તર ડિવિઝનના દંતેવાડામાં 32 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

--
ગઈકાલે છતીસગઢમાં બસ્તર ડિવિઝનના દંતેવાડામાં 32 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. જેમાંથી 6 લોકોની ધરપકડ માટે ઈનામની જાહેરાત પણ કરાઈ હતી.દંતેવાડાના એસ.પી અભિષેક પલ્લવે કહ્યું કે સમર્પણ કરવાવાળા માઓવાદીઓ,જિલ્લામાં પોલીસ દ્વારા ચાલી રહેલા લોન વરાતુ અભિયાનથી પ્રેરાયા હતા. અને આત્મસમર્પણ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત પોલીસે માઓ પ્રભાવિત લગભગ 50 ગામડાઓમાં જઈને,શરણાગતિ સ્વીકારવા માટે અપીલ કરતી  પત્રિકાઓ પહોંચાડી હતી. તેમણે કહ્યું કે આ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 150 થી વધુ માઓવાદીઓ આત્મસમર્પણ કરી ચૂક્યા છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ