A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Mar 4 2021 8:13PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની યાદીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કેન્દ્રશાસિત સિલવાસાનો સમાવેશ.
          
કેન્દ્રીય કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બોર્ડ દ્વારા નાણાંકીય વર્ષ 2020-21 માટે સાડા આઠ ટકા વ્યાજદરની ભલામણ કરવામાં આવી.
          
કેવડીયા ખાતે ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડા સહિત લશ્કરી અધિકારીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન સંરક્ષણમંત્રી કરશે.
          
કેન્દ્ર સરકારે મગફળીની નિકાસ માટે પરવાનગી આપતા ખેડૂતોને સારા બજારભાવ મળ્યા છે.: નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ
          
કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી તપાસ માટે કેન્દ્રીય ટુકડી ગુજરાત આવી પહોંચી.
          
Jan 24, 2021
,
7:18PM
કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા
-
કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જજરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારેમહીસાગર જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાંઆવી રહ્યા છે.
સંબંધિત સમાચાર
બાંગ્લાદેશ સરકારે ઓક્સફોર્ડ યુનિવર્સિટી એન્ટ્રાઝેનેકા કોરોના વાયરસ રસીના તાત્કાલિક ઉપયોગને મંજુરી આપી
કોરોના વાયરસના નવા સ્વરૂપ સામેની લડતમાં હાલની રસી કારગત નીવડશે,-વિજય રાધવન
બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારના કારણે સંક્રમણ વધ્યું - ડો.વી.કે.પોલ
બ્રિટનમાં નવા પ્રકારના કોરોના વાયરસના સંક્રમણ બાદ ગઇકાલે કોરોનાના 36 હજાર 805 નવા દર્દીઓ નોંધાયા
કોરોના વાયરસનો નવો પ્રકાર હજી સુધી ભારતમાં જોવા મળ્યો નથી માટે ગભરાવાની જરૂર નથી,-ડો.વી.કે.પોલ
લંડનથી આવેલા 20 પ્રવાસીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ-અમદાવાદના ચાર પ્રવાસીનો સમાવેશ
દેશમાં કોવિડથી થતો મૃત્યુદર તથા નવા કેસ નોંધાવાનો દર વિશ્વમાં સૌથી ઓછો: આરોગ્ય મંત્રાલય
રાજ્યમાં સઘન પ્રયાસોના કારણે કોરોના વાયરસના સંક્રમણમાં ઘટાડો
રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 89.31 ટકા થયો
દેશમાં કોવિડ-19થી રિકવરી રેટ વધીને 89.78 ટકા થયો
લાઈવ ટ્વીટર ફીડ