A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Apr 11 2021 7:49PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
          
CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ
          
આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ
          
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા
          
છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ
          
Apr 08, 2021
,
1:42PM
કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર પંજાબ અને દિલ્હીને કોવીડ રસીકરણ અભિયાન વધુ ઝડપી બનાવવા માટે નિર્દેશ આપ્યા
આકાશવાણી
કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર પંજાબ અને દિલ્હીને કોવીડ રસીકરણ અભિયાન વધુ ઝડપી બનાવવા માટે નિર્દેશ આપ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ મનોહર અગનાનીએ આ રાજ્યોના આરોગ્ય તથા પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવોને આ અનુસંધાને પત્ર લખ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્ય સચિવને લખેલા પત્રમાં શ્રી અગનાનીએ કહ્યું કે, રાજ્યને કુલ એક કરોડ છ લાખથી વધુ કોવિડની રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 90 લાખ 53 હજારનો ઉપયોગ કરવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે, કોવિડ રસીકરણ અભિયાનની સમીક્ષા દરમ્યાન જાણવા મળ્યું કે, અત્યાર સુધીમાં 85.95 ટકા રજીસ્ટ્રડ આરોગ્ય કર્મચારીઓને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, પરંતુ લગભગ 41 ટકા આરોગ્ય કર્મચારીઓને જ બીજો ડોઝ આપવામાં આવ્યો છે, જે રાષ્ટ્રીય ટકાવારીમાં ઓછો છે, જેમાં સુધારો કરવાની જરૂરીયાત છે.
જ્યારે પંજાબનેલખેલા પત્રમાં શ્રી અગનાનીએ કહ્યું કે, રાજ્યમાં કુલ 22 લાખ 36 હજારથી વધુ કોવિડનીરસીના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 16 લાખ 94 હજારનો ઉપયોગ થયો છે.દિલ્હીને લખેલાપત્રમાં શ્રી અગનાનીએ કહ્યું કે, દિલ્હીને કુલ 23 લાખ 70 હજારથી વધુ કોવિડની રસીનાડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 18 લાખ 70 હજારથી વધુનો ઉપયોગ થયો છે, જેથી રસીકરણઅભિયાનને વધુ ઝડપી બનાવવાની જરૂરિયાત છે.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ