સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો            CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ            આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ            રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા            છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ           

Apr 08, 2021
1:46PM

એસબીઆઈએ હોમ લોનમાં વ્યાજદરોના વધારા બાબતે મીડિયાના અહેવાલ અંગે સ્પષ્ટતા કરી

ભારતીય સ્ટેટ બેંક – એસબીઆઈએ હોમ લોનમાં વ્યાજદરોના વધારા બાબતે મીડિયાના અહેવાલ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તહેવારના સમયમાં આપવામાં આવેલીખાસ છૂટછાટની સમય મર્યાદા એકત્રીસમી માર્ચના રોજ પૂર્ણ થઈ ગઈ છે, જેના કારણે વ્યાજ દરફરીથી પહેલાં જેટલો 6.95 ટકા થઈ ગયો છે.સ્ટેટ બેંકે ઘર ખરીદવા માટે લીધેલી લોનના વ્યાજદરમાં કોઈવધારો કર્યો નથી અને મહિલાઓને આપવામાં આવતી વિશેષ છુટછાટ પણ ચાલુ રહેશે.

લાઈવ ટ્વીટર ફીડ