સમાચાર ઊડતી નજરે
સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહયું છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. .            કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપૂર્ણ સજજ છે.- મુખ્યમંત્રી વિજય રૂપાણી            કેવડીયામાં થનારી કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરાશે.- ઓમ બિરલા            નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે.- IFFCOના મેનેજીંગ ડાયરેકટર           

Oct 26, 2020
9:46AM

ઉત્તરાખંડમાં ચારેય મુખ્ય તીર્થ સ્થાનોના કપાટ બંધ કરવાની તારીખોની ઘોષણા વિજયા દશમીના અવસરે કરવામાં આવી

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના ચારેય મુખ્ય તીર્થ સ્થાનોના કપાટ બંધ કરવાની તારીખોની ઘોષણા ગઈકાલે વિજયા દશમીના અવસરે કરવામાં આવી. ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડે આજે જણાવ્યું કે આ વર્ષે બદ્રીનાથ મંદીરના કપાટ ૧૯ નવેમ્બરે બંધ થશે. ગંગોત્રી ધામના કપાટ દિવાળી પછી ગોવર્ધન પુજાના દિવસે ૧પ નવેમ્બર તથા યુમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ભાઇબીજ એટલે કે ૧૬ નવેમ્બરે બંધ થશે. આ ઉપરાંત તુંગનાથ મંદિરના કપાટ ચોથી નવેમ્બરે બંધ થશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ