સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 62.61 ટકા થયો.            ''નિસર્ગ'' વાવાઝોડાના કારણે ર૪ કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ બની રહે તે માટે રાજય સરકારની વીજ કંપનીઓ સંપુર્ણ પણે સજજ.            ભારત વિકાસના પંથે ફરીથી પાછુ ફરશે : નરેન્દ્ર મોદી            વાવાઝોડું - નિસર્ગપૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન નિસર્ગ વાવાઝોડું ઉત્તર દિશામાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે.            તાપી જિલ્લામાં સારવાર લઈ રહેલા છેલ્લા બે "કોરોના પોઝેટિવ" દર્દીઓના રિપોર્ટ "નેગેટિવ" આવતા તાપી જીલ્લો કોરોના મુકત થયો .           

Mar 17, 2020
11:57AM

ઈટલીમાં કોરોના વાયરસના કારણે વધુ 349નાં મૃત્યુ.

ટ્વીટર
ઇટાલીમાં કોરોના વાયરસના લીધે વધુ 349 વ્યક્તિઓના ગઈકાલે મૃત્યુ નિપજ્યા છે. આ સાથે જ ઇટાલીમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારની સંખ્યા વધીને બે હજાર, 158 થઈ છે. ઇટાલીમાં કોરોનાના સંક્રમણના 27 હજાર, 980 કેસો નોંધાયેલા છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ