A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Apr 11 2021 7:49PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
          
CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ
          
આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ
          
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા
          
છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ
          
Apr 08, 2021
,
2:36PM
ઇફકોએ નવા ભાવ નક્કી ના થાય ત્યાં સુધી નવા ખાતરની વેચાણ હાલ મોફુક રાખવાનો નિર્ણય કર્યો
--
ખાતર ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી સહકારી મંડળી - ઇફકોએનવા ભાવ નક્કી ના થાય ત્યાં સુધી નવા ખાતરની વેચાણ હાલ મોફુક રાખવાનો નિર્ણય કર્યોછે. જો કે સંસ્થા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પડતર ખાતર જૂના ભાવે જવેંચાશે.આ અંગે વધુ માહિતી આપતા ઇફકોના ઉપાધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીએજણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલના વધતાં ભાવ જોતાં આ નિર્ણયકરાયો છે.
સંબંધિત સમાચાર
ઇફ્કો દ્વારા ખેડૂતોની જમીનમાં પ્રાયોગિક ધોરણે નેનો ફર્ટીલાઇઝર અંગે પ્રયોગ કરાશે
લાઈવ ટ્વીટર ફીડ