સમાચાર ઊડતી નજરે
ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની યાદીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કેન્દ્રશાસિત સિલવાસાનો સમાવેશ.            કેન્દ્રીય કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બોર્ડ દ્વારા નાણાંકીય વર્ષ 2020-21 માટે સાડા આઠ ટકા વ્યાજદરની ભલામણ કરવામાં આવી.            કેવડીયા ખાતે ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડા સહિત લશ્કરી અધિકારીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન સંરક્ષણમંત્રી કરશે.            કેન્દ્ર સરકારે મગફળીની નિકાસ માટે પરવાનગી આપતા ખેડૂતોને સારા બજારભાવ મળ્યા છે.: નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ            કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી તપાસ માટે કેન્દ્રીય ટુકડી ગુજરાત આવી પહોંચી.           

Jan 24, 2021
11:39AM

આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આકાશવાણી
આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી સરકારે બાલિકાઓના શિક્ષણ તથા ચાઈલ્ડ ગર્લ્સ રેશિયો એટલે કે છોકરા – છોકરીઓની સંખ્યાની સરેરાશ ઓછી હોવા અંગેના મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરકારે જાન્યુઆરી – 2015માં ચાઈલ્ડ ગર્લ્સ રેશિયાને ઓછી હોવાના મુદ્દાઓને ધ્યાને રાખી બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ શરૂ કર્યો હતો. બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ દ્વારા સ્ત્રીભૂણ હત્યા, બાલિકાઓમાં શિક્ષણનો અભાવ તથા અધિકારોથી વંચિત રહેવાના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિય કરાયું છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ