સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો            CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ            આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ            રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા            છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ           

Apr 08, 2021
2:35PM

અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને લઇને જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું

--
અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને લઇને જિલ્લાવહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને તમામ કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે.જે કોઇ અધિકારી કે કર્મચારીની રજા સક્ષમ અધિકારી દ્વારામંજૂર કરાઈ છે, તે પણ આપોઆપ રદ્દ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા કલેક્ટરઅમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું કે, અરવલ્લી જિલ્લામાંકોરોનાની સ્થિતિ વહીવટી તંત્ર ગંભીરતા દાખવી રહ્યું છે. કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યા પૂરતા પ્રમાણમાં છે અનેસાથે જ કોવિડ હોસ્પિટલમાં જરૂરિયાત પડતી દવા તેમજ ઇંક્જેક્શનનો જથ્થો પૂરતોહોવાનું જણાવ્યું છે. તેમણે જિલ્લાની જનતાને માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટન્સજાળવવા માટે પણ ખાસ અપીલ કરી છે

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ