A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Apr 11 2021 7:49PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
          
CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ
          
આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ
          
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા
          
છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ
          
Apr 07, 2021
,
7:46PM
અમૃતસર પોલીસ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કક્કર નજીક એક પાકિસ્તાનીને ઠાર માર્યો છે
અમૃતસર પોલીસ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા સંયુક્ત કાર્યવાહીથી કક્કર નજીક એક પાકિસ્તાનીને ઠાર માર્યો છે અને તેની પાસેથી હેરોઇનના 22 પેકેટ, બે એકે-47 રાઇફલ, એક મોબાઇલ ફોન મળી આવ્યો છે. આ ઉપરાંત તેની પાસેથી એક પ્લાસ્ટિક પાઇપ અને થોડી પાકિસ્તાની ચલણી નોટો પણ મળી આવી છે. તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ લોપોકે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
અમૃતસર ગ્રામીણના વરિષ્ઠ પોલીસ અધિક્ષક, ધ્રુવ દહિયાએ જણાવ્યું કે પાકિસ્તાની તસ્કરો હેરોઇન અને હથિયારોની હેરફેર કરી રહ્યા છે તેવી માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ