સમાચાર ઊડતી નજરે
સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહયું છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. .            કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપૂર્ણ સજજ છે.- મુખ્યમંત્રી વિજય રૂપાણી            કેવડીયામાં થનારી કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરાશે.- ઓમ બિરલા            નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે.- IFFCOના મેનેજીંગ ડાયરેકટર           

Oct 29, 2019
10:44AM

ભારત અને ફ્રાન્સની સેનાઓનો અભ્યાસ 'શકિત': ૩૧ ઓકટોબર થી ૧૩ નવેમ્બર

ફાઈલ ફોટો
ભારત અને ફ્રાન્સની સેનાઓનો દ્વિપક્ષીય અભ્યાસ 'શકિત', ૩૧ ઓકટોબરથી ૧૩ નવેમ્બર ર૦૧૯ સુધી ચાલુ રહેશે. આ અભ્યાસ રાજસ્થાનમાં વિદેશી સૈનિકો માટે નિર્ધારીત તાલીમ કેન્દ્ર – મહાજન ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં થશે. આ સંયુકત અભ્યાસમાં સરહદ પારના આતંકનો સામનો કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે. આ અભ્યાસનો ઉદેશ્ય બંને દેશોની સેનાઓ વચ્ચે વધુ સારા તાલમેલ, સહયોગ અને એક બીજાના યુધ્ધ કૌશલ્ય બાબતે પરસ્પર સમજ કેળવવા અંગે છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ