સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ખેડૂતો આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે.            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.           

Feb 22, 2021
9:50AM

દેશમાં એક કરોડથી વધુ લોકોને કોવિડની રસી અપાઈ

આકાશવાણી
દેશમાં એક કરોડથી વધુ લોકોને કોવિડની રસી અપાઈ છે.
આરોગ્ય મંત્રાલનયા જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં એક કરોડ 10 લાખ 85 હજાર લોકોને કોવિડની રસી અપાઈ છે.
દરમ્યાન દેશમાં કોવિડથી સાજા થવાનો દર 97.25 ટકા થયો છે. 
દેશમાં અત્યાર સુધીમાં એક કરોડ 6 લાખ 97 હજાર 14 લોકો સાજા થયા છે.
ગઈકાલે 13 હજાર 979 નવા કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા એક કરોડ 10 લાખ 5 હજાર 71 થઈ છે.
હાલ દેશભરમાં 1 લાખ 47 હજાર 100 દર્દીઓ સારવાર હેઠળ છે.
અત્યાર સુધીમાં દેશભરમાં 21 કરોડ 9 લાખથી વધુ કોવિડ પરીક્ષણો કરાયા છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ