A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Apr 10 2021 8:17PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી
          
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ખેડૂતો આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે.
          
આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું
          
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.
          
કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.
          
Feb 22, 2021
,
9:25AM
રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 97.72 ટકા થયો
ફાઇલ ફોટો
રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 97.72 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 270 દર્દીઓ સાજા થતા, કોવિડને મ્હાત આપનારની સંખ્યા 2 લાખ 60 હજાર 745 થઈ છે.
આજ સમયગાળામાં કોવિડના 258 નવા કેસ નોંધાયા છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં 8 લાખ 12 હજાર 333 વ્યક્તિઓને કોવિડની રસની પ્રથમ ડોઝ અને 51 હજાર 236 કોવિડની રસીની બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
સંબંધિત સમાચાર
છેલ્લા 24 કલાકમાં કોવિડને મ્હાત આપનારની સંખ્યા 2 લાખ, 35 હજાર 803 થઈ
રાજ્યમાં કોવીડના દર્દીઓનો સાજા થવાનો દર 83.39 ટકા થયો.
રાજ્યમાં ગઇકાલે કોવિડના 348 નવા કેસ નોંધાયા – સાજા થવાનો દર વધીને 97.69 ટકા થયો.
લાઈવ ટ્વીટર ફીડ