સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.            બ્યૂનોસ એર્સ ખાતે રમાઈ રહેલી એફ.આઈ.એચ. હોકી પ્રોલિગમાં ભારતની પુરૂષોની ટીમ અને એર્જન્ટીના વચ્ચે આવતીકાલે મુકાબલો થશે.           

Feb 15, 2021
7:46PM

છોટાઉદેપુર પોલીસ કોલોની ખાતે પોલીસ કેન્ટીન સ્ટોરનું જિલ્લા પોલીસ વડા આઈ.પી.એસ. ધર્મેન્દ્ર શર્માના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

 છોટાઉદેપુર પોલીસ કોલોની ખાતે પોલીસ કેન્ટીન સ્ટોરનું જિલ્લા પોલીસ વડા આઈ.પી.એસ. ધર્મેન્દ્ર શર્માના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સ્ટોરમાં પોલીસ કર્મીઓને ટેક્ષ બાદ કરીને સસ્તા દરે જીવનજરૂરી ચીજ-વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પોલીસ વેલ્ફેર ફંડમાંથી પોલીસ જવાનો અને અધિકારીઓ માટે સસ્તા દરે ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ રોજબરોજ ઘર વપરાશમાં વપરાતી ચીજ વસ્તુઓ ખરીદવાની સુવિધાથી પોલીસ કર્મીઓમાં આનંદની લાગણી વર્તાઈ રહી છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ