સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ખેડૂતો આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે.            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.           

Nov 15, 2020
3:43PM

છોટાઉદેપુરમાં આદિવાસી નેતા અને ક્રાંતીવીર બિરસામુંડાની 146મી જન્મજ્યંતિની કરાઈ ઉજવણી

ટવીટર
છોટાઉદેપુરમાં આદિવાસી નેતા અને ક્રાંતીવીર બિરસામુંડાની 146મી જન્મજ્યંતિની કરાઈ ઉજવણી 
ડાંગ જિલ્લાના સુબીર ખાતે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા બિરસા મુંડાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આદિવાસી અગ્રણીઓ અને યુવાનો હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે બિરસા મુંડાએ આદિવાસી સમાજ માટે આપેલા બલિદાન વિશે લોકોને માહિતી આપવમાં આવી હતી.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ