સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ખેડૂતો આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે.            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.           

Oct 28, 2020
7:08PM

છોટા ઉદેપુરમાં મનરેગા હેઠળ આંગણવાડી તૈયાર કરવા અંગે મહત્વનો સેમિનાર યોજાયો

રાજેશ રાઠવા
છોટાઉદેપુર જિલ્લામાં મનરેગા હેઠળ આંગણવાડી તૈયાર કરવા અંગે મહત્વનો સેમિનાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં યોજાઈ ગયો , જેમાં જર્જરિત મકાન ધરાવતી 210 આંગણવાડીને સારું મકાન તૈયાર કરી આપવાની વાત થઈ હતી . લોકોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળે હેતુથી મનરેગા હેઠળ આવા કામ હાથ ધરાય છે . આગામી ચાર મહિનાના સમયગાળામાં જ ૨૦૬ આંગણવાડીનું કામકાજ પૂર્ણ થઇ જાય તેવો નિર્ણય લેવાયો છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ