સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.            બ્યૂનોસ એર્સ ખાતે રમાઈ રહેલી એફ.આઈ.એચ. હોકી પ્રોલિગમાં ભારતની પુરૂષોની ટીમ અને એર્જન્ટીના વચ્ચે આવતીકાલે મુકાબલો થશે.           

Oct 20, 2020
7:40PM

છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પ્રાથમિક ગ્રુપ શાળાના શિક્ષકો દ્વારા ઓનલાઇન તેમજ ઘરે જઇ શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા

  છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પ્રાથમિક ગ્રુપ શાળાના શિક્ષકો દ્વારા ઓનલાઇન તેમજ ઘરે જઇ શિક્ષકો અભ્યાસ કરાવી  રહ્યા છે.  છોટા ઉદેપુર જિલ્લાના પ્રાથમીક ગ્રુપ શાળામાં ધોરણ ૧ થી ધોરણ ૮ સુધીના વિધાર્થીઓ અભ્યાસ કરે છે. 
શિક્ષકોની બે ટિમ બનાવી જેમાંની એક ટીમ ઓનલાઇન શિક્ષણ આપે અને બીજી ટીમ દ્વારા જે વિધાર્થીઓને ઓનલાઈનની સુવિધા નથી, તેવા વિધાર્થીઓના ઘરે જઇ શિક્ષણ આપવામાં આવતા વિધાર્થી અને વાલીઓમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ