સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ખેડૂતો આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે.            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.           

Oct 18, 2020
3:17PM

છોટાઉદેપુરમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન પરિયોજના અંતગર્ત મહિલાઓને ૧૩ કરોડ ૩૧ લાખથી વધારેની ચુકવણી કરાઇ

પીટીસી- રાજેશ રાઠવા
 છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન પરિયોજના અંતગર્ત ૧,લાખથી વધુ મહિલાઓને ૧૩ કરોડ ૩૧ લાખથી વધારેની ચુકવણી કરાઇ છે.
આ  પરિયોજના અંતર્ગત જિલ્લામાં કુલ ૯૫૭૪ સ્વ સહાય જૂથોની રચના કરવામાં આવેલી  છે. જ્યારે જિલ્લામાં કુલ ૩૮૫ જેટલા ગ્રામ સંગઠનોની રચના કરવામાં આવી છે. 
મોટાભાગના સ્વસહાય જૂથો ખેતી, પશુપાલન,હાટ બજાર, વાસકામ, મોતિકામ, માટી કામ, અનાજ અને મસાલા પિસવાની ઘંટી, જેવી વિવિધ પ્રવુતિઓ કરવા  ૭૪૦૫ જેટલા સ્વસહાય જૂથો ને ૬ કરોડ ૩૫.લાખ રુપિયાથી વધુ ફરતું  ભંડોળ  પૂરું પાડવામાં  આવ્યું છે તો ૨૮૭ જેટલા ગ્રામ સંગઠનો ને ૧૩ કરોડ ૩૧ લાખ રુપિયાથી વધુનું સામુદાયિક  રોકાણ ભંડોળ  આપવામાં આવ્યું છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ