સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ખેડૂતો આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે.            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.           

Sep 09, 2020
4:10PM

છોટાઉદેપુરમાં બિન અધિકૃતપણે ખનીજનું ખનન અને વહન કરતાં ઇસમો સામે ૧૧ કેસ દાખલ કરી રૂપિયા ૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

-

છોટાઉદેપુરમાંબિન અધિકૃતપણે  ખનીજનું  ખનન અને વહન કરતાં ઇસમો સામે ૧૧ કેસ દાખલ કરી રૂપિયા ૮૫ લાખનો મુદ્દામાલ જપ્તકરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર સુજલમ યાત્રાના આદેશ પ્રમાણે ખાણ ખનીજ વિભાગ દ્વારાખનીજ ચોરોને જબ્બે કરવા ચેકીંગ શરૂ કરાયું છે. જેમાં ૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આઉપરાંત બોડેલી પોલીસ સ્ટેશન ખાતે બિન અધિકૃત ખનીજ ખનન પ્રવૃતિ સબબ એફ.આઇ. આર પણદાખલ કરવામાં આવી હોવાનું ખાણ ખનીજ વિભાગ તરફથી જણાવાયું છે.


   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ