સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ખેડૂતો આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે.            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.           

May 21, 2020
5:50PM

ગઈકાલ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 634 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દ્વારા આશરે નવ લાખ 18 જેટલા અન્ય રાજ્યોના કામદારોને વતન મોકલવાની વ્યવસ્થા કરી

આકાશવાણી
રાજ્ય સરકારે ગઈકાલ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 634 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દ્વારા આશરે નવ લાખ, 18 જેટલા અન્ય રાજ્યોના કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા કરી છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારના જણાવ્યા અનુસાર 19મી મે ની મધરાત સુધીમાં 562 ટ્રેનો એકલા ગુજરાતથી રવાના થઈ છે, જેમાં 8 લાખ, 8 હજાર શ્રમિકોને વતન મોકલાયા છે.

લાઈવ ટ્વીટર ફીડ