સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રોમાં ઐતિહાસીક સુધારાની પ્રશંસા કરી            ગૃહમંત્રાલયે બધા જ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઓકસીજન સીલીન્ડર લઇ જતા વાહનોની અવર જવર કોઇ અવરોધ વગર થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું            આઈપીએલ ટૂર્નામેન્ટ આજથી અબુધાબી ખાતે શરૂ થશે            આગામી 21મીથી શરૂ થતાં વિધાનસભાના ચોમાસુ સત્રમાં છ બેઠકો યોજાશે.            રાજ્યમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યા એક લાખને પાર થઈ           

Mar 16, 2020
10:16AM

અમેરિકાની ફેડરલ રિઝર્વે કોરોના વાયરસના કારણે અર્થતંત્રના હિતમાં વ્યાજદરમાં ઘટાડો કર્યો.

ટ્વીટર
અમેરિકાની ફેડરલ રિઝર્વે કોરોના વાયરસના કારણે અર્થતંત્ર ઉપર થઈ રહેલ ગંભીર અસરના પ્રતિભાવમાં મહત્વના વ્યાજદર લગભગ શૂન્ય સુધી ઘટાડ્યા છે. છેલ્લા બે સપ્તાહમાં વ્યાજદરમાં કરાયેલો આ બીજી વખતનો ઘટાડો છે. આ નિર્ણય સાથે ધિરાણ માટેના દર ઘટીને પોઈન્ટ 25 ટકા થયા છે.
વર્ષ 2008માં વૈશ્વિક આર્થિક કટોકટી દરમિયાન લગભગ આ જ દરે વ્યાજદર લઈ જવાયા હતા. 
ફેડરલ રિઝર્વે અર્થતંત્ર ફરીથી પૂર્વવત સ્થિતિમાં ન થાય ત્યાં સુધી ઓછા વ્યાજદર રાખવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પગલાને આવકાર્યું છે.

લાઈવ ટ્વીટર ફીડ