સમાચાર ઊડતી નજરે
નવી શિક્ષણ નીતી વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર વચ્ચેની પ્રથમ કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેનનો આરંભ.            પ્રધાનમંત્રીએ લોકોને હાથ વણાટની વસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર ભારતના પ્રયત્નોને મજબૂત બનાવવા અનુરોધ કર્યો.            ગુજરાતના ઔધોગિક વિકાસને નવી ઊંચાઈએ પહોચાડવાનો ઉદ્દેશ ધરાવતી ઔદ્યોગિક નીતિ જાહેર.            નર્મદા નદી ઉપર રૂ. 5300 કરોડના ખર્ચે ભાડભૂત ખાતે બેરેજ બાંધવાના પ્રોજેકટનું ઈ - ભૂમિપૂજન સંપન્ન.           

Mar 15, 2020
8:34PM

ઇરાને આજે જાહેરાત કરી છે કે કોરોના વાયરસથી ઇરાનમાં ૧૧૩ લોકોના મૃત્યુ થયા છે.

આકાશવાણી
ઇરાને આજે જાહેરાત કરી છે કે કોરોના વાયરસથી ઇરાનમાં ૧૧૩ લોકોના મૃત્યુ થયા છે. કોરોના વાયરસથી એક જ દિવસમાં મૃત્યુ પામેલા લોકોની આ સૌથી મોટી સંખ્યા છે. 
આરોગ્ય વિભાગના પ્રવકતા કિયાનૌસ જહાંપોરે એક નિવેદનમાં જણાવ્યું છે કે લોકોને પોતાની મુસાફરી રદ કરવી જોઇએ અને ઘરમાં સુરક્ષિત રહેવુ જોઇએ. તેમણે કહયું કે આનાથી આવનારા દિવસોમાં સુધારો થવાની સંભાવના છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ