સમાચાર ઊડતી નજરે
નવી શિક્ષણ નીતી વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર વચ્ચેની પ્રથમ કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેનનો આરંભ.            પ્રધાનમંત્રીએ લોકોને હાથ વણાટની વસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર ભારતના પ્રયત્નોને મજબૂત બનાવવા અનુરોધ કર્યો.            ગુજરાતના ઔધોગિક વિકાસને નવી ઊંચાઈએ પહોચાડવાનો ઉદ્દેશ ધરાવતી ઔદ્યોગિક નીતિ જાહેર.            નર્મદા નદી ઉપર રૂ. 5300 કરોડના ખર્ચે ભાડભૂત ખાતે બેરેજ બાંધવાના પ્રોજેકટનું ઈ - ભૂમિપૂજન સંપન્ન.           

Mar 15, 2020
8:27PM

તકેદારીના ભાગ રૂપે પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારાની યાત્રા અને તેનું રજીસ્ટ્રેશન આજે મધ્યરાત્રિથી બંધ કરવામાં આવશે.

આકાશવાણી
તકેદારીના ભાગ રૂપે કોરોના વાયરસના ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારાની યાત્રા અને તેનું રજીસ્ટ્રેશન આજે  મધ્યરાત્રિથી બંધ કરવામાં આવશે.
આ વ્યવસ્થા જ્યાં સુધી બીજો આદેશ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાન સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર દરેક પ્રકારના મુસાફરોના આવવા-જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ