સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ખેડૂતો આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે.            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.           

Mar 15, 2020
1:27PM

ભારતે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સીમા પર પ્રવાસીની અવરજવર કરી નિયત્રીત

ભારતે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સીમા પરથી આવતા-જતાં દરેક પ્રવાસીની અવરજવર  નિયત્રીત કરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે, ભારત-બાંગ્લાદેશ, ભારત-નેપાળ, ભારત-ભૂતાન અને ભારત-મ્યાનમારની બધી જ સીમાઓ ઉપર એક ખાસપ્રકારની ચેક પોસ્ટ તૈયાર કરવામાં આવી છે. આ નિર્ણય કોવિડ-19ના જોખમને ધ્યાનમાં રાખી લેવાયો છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ