સમાચાર ઊડતી નજરે
નવી શિક્ષણ નીતી વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર વચ્ચેની પ્રથમ કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેનનો આરંભ.            પ્રધાનમંત્રીએ લોકોને હાથ વણાટની વસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર ભારતના પ્રયત્નોને મજબૂત બનાવવા અનુરોધ કર્યો.            ગુજરાતના ઔધોગિક વિકાસને નવી ઊંચાઈએ પહોચાડવાનો ઉદ્દેશ ધરાવતી ઔદ્યોગિક નીતિ જાહેર.            નર્મદા નદી ઉપર રૂ. 5300 કરોડના ખર્ચે ભાડભૂત ખાતે બેરેજ બાંધવાના પ્રોજેકટનું ઈ - ભૂમિપૂજન સંપન્ન.           

Mar 16, 2020
9:41AM

ઈરાનના કોરોનાથી અસરગ્રસ્ત તહેરાન અને શિરાઝ પ્રાંતમાંથી 53 ભારતીયોની ટુકડી ભારત પાછી ફરી.

ટ્વીટર
ઈરાનના કોરોનાથી અસરગ્રસ્ત તહેરાન અને શિરાઝ પ્રાંતમાંથી 53 ભારતીયોની ચોથી ટુકડી ભારત પાછી ફરી છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું છે કે, પાછા ફરેલાઓમાં એક શિક્ષક અને 52 વિદ્યાર્થીઓ છે. આ સાથે જ અત્યાર સુધી ઈરાનથી કુલ 389 ભારતીયો સ્વદેશ પાછા ફર્યા છે. 
શ્રી જયશંકરે ભારતોયોને સલામત રીતે પાછા લાવવામાં મદદ કરવા બદલ ઈરાનના સત્તાવાળાઓનો આભાર માન્યો છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ