સમાચાર ઊડતી નજરે
નવી શિક્ષણ નીતી વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર વચ્ચેની પ્રથમ કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેનનો આરંભ.            પ્રધાનમંત્રીએ લોકોને હાથ વણાટની વસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર ભારતના પ્રયત્નોને મજબૂત બનાવવા અનુરોધ કર્યો.            ગુજરાતના ઔધોગિક વિકાસને નવી ઊંચાઈએ પહોચાડવાનો ઉદ્દેશ ધરાવતી ઔદ્યોગિક નીતિ જાહેર.            નર્મદા નદી ઉપર રૂ. 5300 કરોડના ખર્ચે ભાડભૂત ખાતે બેરેજ બાંધવાના પ્રોજેકટનું ઈ - ભૂમિપૂજન સંપન્ન.           

Mar 15, 2020
11:07AM

મહારાષ્ટ્રમાં મુંબઇ, નાગપુર અને યવતમાલમાં નવા કોરોના વાયરસ કેસ સાથે કુલ 31 કેસની પુષ્ટિ

ફાઇલ ફોટો
મહારાષ્ટ્રમાં મુંબઇ, નાગપુર અને યવતમાલમાં નવાકોરોના વાયરસ કેસ સાથે કુલ 31 કેસની પુષ્ટિ થઇ છે. પુણેમાં 15, મુંબઇમાં આઠ, નાગપુરમાંચાર, યવતમાલમાં બે અને થાણે અને અહેમદનગરમાં એક – એક કોરોના વાયરસ કેસની પુષ્ટિ થઇ છે. 
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ગઇકાલે જાહેરાત કરી કે, આ મહિનાના અંતસુધી તમામ શોપિંગ મોલ બંધ રહેશે. રાજ્ય સરકારે વધુમાં જાહેરાત કરી છે કે, રાજ્યની તમામશાળા કોલેજો, મહાનગરપાલિકા અને નગર પંચાયતો 31 માર્ચ સુધી બંધ રહેશે. બ્રિહાન મુંબઇમહાનગરપાલિકાએ જણાવ્યું કે, મુંબઇ કોરોના વાયરસના ગઇકાલે વધુ ચારકેસની પુષ્ટિ થઇ છે

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ