A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Apr 10 2021 8:17PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી
          
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ખેડૂતો આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે.
          
આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું
          
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.
          
કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.
          
Mar 15, 2020
,
10:18AM
ભારતે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સીમા પર અવરજવર અંગે મનાઈ ફરમાવી
આકાશવાણી
ભારતે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને 16 માર્ચની મધ્યરાત્રીથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પરથી આવતા-જતાં દરેક યાત્રીઓ ઉપર રોક લગાવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે, ભારત-બાંગ્લાદેશ, ભારત-નેપાળ, ભારત-ભૂતાન અને ભારત-મ્યાનમારની બધી જ સીમાઓ ઉપર એક ખાસપ્રકારની ચેક પોસ્ટ તૈયાર કરવામાં આવી છે. આ નિર્ણય કોવિડ-19ના જોખમને ધ્યાનમાં રાખી લેવાયો છે.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ