સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં કોસી રેલ મહાસેતુ તથા અન્ય 12 રેલવે પરિયોજનાઓ ખૂલ્લી મૂકી            કૃષિ સુધારાઓને બિરદાવતા પ્રધાનમંત્રી - સરકાર ખેડૂતને લઘુત્તમ ટેકાના ભાવ આપવા માટે પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું            રેલવેના ખાનગીકરણનો કોઈ પ્રસ્તાવ નહીં હોવાનું જણાવતા રેલવેમંત્રી પિયુષ ગોયલ            દેશમાં કોવિડનાં દર્દીઓની સાજા થવાનો દર 78.86 ટકા થયો            વંદે ભારત મિશન અંતર્ગત ૧૪ લાખ છ હજાર ભારતીયોને વિવિધ માધ્યમો ધ્વારા સ્વદેશ પરત લાવવામાં આવ્યા           

Mar 02, 2020
12:23PM

રાજ્ય સરકાર 16 માર્ચથી ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો પ્રારંભ કરશે.

વિકિપીડિયા
રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે.
ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ 31મી માર્ચ 2020 સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. 
આ નિર્ણય મુજબ રાજ્ય નાગરિક પુરવઠા નિગમના 219 જેટલા APMC ખરીદી કેન્દ્રો તથા ગોડાઉન ખાતે લઘુત્તમ ટેકાના ભાવે 16મી માર્ચથી 30મી મે 2020 દરમ્યાન ઘઉંની ખરીદી કરાશે.
કેન્દ્ર સરકારે ઘંઉનો લઘુત્તમ ટેકાનો ભાવ એક હજાર 925 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ